સત્સંગદીક્ષા આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી
સમગ્ર વિશ્વને અને પ્રત્યેક વ્યક્તિને પરમ શાંતિ અને પરમસુખ પ્રાપ્ત કરવાની સંજીવની મહંતસ્વામી મહારાજે સત્સંગદીક્ષા ગ્રંથરૂપે આપી. ૩૧૫ શ્લોકમાં નિબદ્ધ આ સત્સંગદીક્ષા ગ્રંથ એ ૧૧૦૦ થી વધારે વિષયોને સમાવે છે.
Font: Noto Gujrati